અશરા મુબારકા ૧૪૪૩ હિ. ના દરમિયાન રોજ રાતે ૭:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) ઇમામ હુસૈન સ.અ. ના માતમ ની મજલિસ અક્દ થશે ઈન્શાઅલ્લાહ. મુમિનીન Zoom ના ઝરિયે આ મજલિસ માં શામિલ થઈ શકશે. મૌજૂદ હાલાત ના હોવા છતાં અશરા મુબારકા ના દરમિયાન મુમિનીન ઓનલાઈન જમે થઈને ઈમામ હુસૈન સ.અ. ને યાદ કરી શકે એના વાસ્તે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.