મુમિનીન યે મુબારક મૌકે પર બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.

  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા “બનુલ મુસ્ત્ફલ ગુરરુલ કીરામે મવાલીના” ની તિલાવત કરે. યે કસીદા માં આપ બુરહાનુદ્દીન મૌલા રી.અ. ની શાનાત ની ઝિકર ફરમાવે  છે.
  • મુમિનીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા “યા આલા તાહા અર રિદા અન્વારોકુમ લામેઆ” ની તિલાવત કરે. યે કસીદા આપ એ ઈદ ઉલ ફિત્ર ૧૪૧૧ હિ. માં તસ્નીફ ફરમાયા.
  • સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની સૈયદના બુરહાનુદ્દીન ની શાન માં મદેહ ની તિલાવત કરે. યે મદેહ આપ યે સૈયદના બુરહાનુદ્દીન ની તખ્ત નશીની ના મુબારક મૌકે માં તસ્નીફ ફરમાવી હતી. શબાબ ઉલ ઈદીઝ ઝહબી ની ઝીયાફ્ત ના ફંક્શન માં સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના સામને એ મદેહ ની તિલાવત થઇ હતી.
  • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) આકા ની શાન માં આપના વારિસ સૈયદના કુત્બુદ્દીન (રી.અ.) ના શેહઝાદી યકૂતતો દાવતિલ હક શેહઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ની તસ્નીફ ફરમાવેલી આ મદેહ પઢે.

 

મુમિનીન સીજીલ્લ નો લેખ ૧૫૩ – “સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના મીલાદ – “ખુદા ના નૂર અને બુરહાન” પઢી શકે છે.