મુમિનીન આ મુબારક મીકાત પર આ મિસલ અમલ કરીને બરકાત હાસિલ કરે:

  • અલ-મૌલલ અજલ માઝૂનુદ દાવતિલ ગર્રા સૈયદી વ મૌલાયા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. બુધવારે સફરુલ મુઝફ્ફર ૨૮ મી રાતે (૧૪ મી ઓક્ટોબર) ૭ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) ઇમામ હસન સ.અ. ની શહાદત ની મજલિસ માં તશરીફ લાવશે. મુમિનીન મજલિસ માં આ લિંક સી શામિલ થાઈ અને બરકાત હાસિલ કરે
  • “અબા મોહમ્મદલ હસન” ના કસીદા મુબારકા ની તિલાવત કરે (આ કસીદા મુબારકા વેબસાઈટ પર અંગ્રેઝી તરજુમા અને રિકોર્ડિંગ ના સાથે પેશ કીધા છે.)
  • શેહઝાદી ડૉ. બઝત સૈફીયા બાઈસાહેબા એ દાવત ની ઝબાન માં હસન ઇમામ સ.અ. ના મરસીયા લખા છે એની તિલાવત કરે. 

સિજિલ્લ લેખ “અમીરુલ મુમિનીન ની હસન ઇમામ વાસ્તે શિખામણ” પઢવાને યહાં ક્લિક કરો. શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન અમીરુલ મુમિનીન ની - જે અમીરુલ મુમિનીન કુરાને નાતિક છે, બોલતા કુરાન છે - શિખામણ ની ઝિકર કરે છે કે જે આપ આપના ફરઝંદ હસન ઇમામ ને ફરમાવે છે.