સૈયદી મુકાસિર સાહેબ એ સુરતુલ અસર ના પાંચ વજેહ બયાન ફરમાવ્યા અને ફરમાવ્યું કે સાયન્સ માં અપને જે જોવાઈ છે એના સી જે નહિ જોવાતુ એના બારા માં દલાલત લઈએ છે. જેમ ગ્રેવિટી. એજ મિસલ દીન માં હુદાત કિરામ દલીલ પેશ કરીને બયાન ફરમાવે છે. સૈયદી મુકાસિર સાહેબ એ દીન અને હક્ક ના વાસ્તે હુજ્જત કાતેઆ પેશ કીધી. મુમિનીન આપ ના બયાન ની શાન અને આપ ની  વાઝેહ હુજજતો સુની ને અજબ હૈરત માં હતા. અને આ મિસલ બયાન ફરમાવ્યું તે ઉપર શુકુર અદા કરતા હતા.