રજબ ના મુબારક મહિના માં, કે જે મૌલાના અલી સ.અ. ના વિલાદત ના મહિના છે, હમને ખુશી છે કે યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા નું એક લેખ પેશ કરીયે છે. આ લેખ માં આપ એ અમીરુલ મુમિનીન સ.અ. ના ૨ ખુતબા ની માના ઝિકર કીધી છે. ખાસ્સતન એ ખુતબા માં ખુદા ની તકવા અને નેકી અને ભલાઈ ની ઝિકર નો મતલબ સમજાયો છે. આ લેખ એક કિતાબ માં છપાયો છે જેમાં નેકી અને ભલાઈ ના બારા માં બીજા મશહૂર પ્રોફેસરો ના લેખ ભી જમે કીધા છે. કિતાબ નું શીર્ષક છે:

Self Transcendence and Virtue: Perspectives from Philosophy Psychology, and Theology