ઇમામ હુસૈન સ.અ. ચેહલમ

28 October 2020

૫૦ માં દાઈ સૈયદના અબ્દુલ્લાહ બદરુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક, સુરત

26 October 2020

રોઝ ઇન્ટરનેટ પર ઝિકર - સૈયદી માઝૂન સાહેબ

02 May 2020

કોરોના વાયરસ મદદ

26 March 2020

અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને મુમિનીન ની - ખાસ્સતન જે હમણાંના હાલાત ના સબબ તકલીફમાં છે - સગલાની ઘની ફિકર છે. કોઈ મુમિન ને અનાજ અને જમન ની કમી ન હોઈ તે વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ સગલી જમાઅતો, સગલા ખિદમતગુઝારો અને મુમિનીન ને ઇરશાદ ફરમાવ્યું છે કે જે સગલા મુશ્કિલ માં હોઈ એને મદદ કરે. ઈમેલ - [email protected] વોટ્સએપ નંબર - +91-8828227864/ +૯૧ - ૮૮૨૮૨૨૭૮૬૪ જે મુમિનીનને આ ખૈર ના કામ માં શામિલ થવું હોઈ તે આ લિંક પર રકમ અરઝ કરી શકે છે.

Learn More

માઝૂનુદ દાવતિલ ગર્રા ની હર શનિવારે ૫ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) ઓનલાઈન બેઠક થશે ઈન્શાઅલ્લાહ.

26 March 2020

માઝૂનુદ દાવતિલ ગર્રા ડૉ. સૈયદી અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અતાલલ્લાહો બકાઅહુશ શરીફ ની પહેલી બેઠક આ શનિવારે ચોથી શાબાન (૨૮ માર્ચ) રાખવા માં આવી છે. બેઠક માં મુમિનીન પોતાની અરઝો ખાનગી માં કરી શકશે. જે મુમિનીન ને બેઠક નો ટાઈમ લેવો હોઈ તો આ ઈમેલ પર અરઝ કરે ([email protected]) યા આ નંબર (918828227864) પર વોટ્સએપ કરે.

Learn More

દાઉદી બોહરા કોર્ટ કેસ

22 January 2020

સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. (પ્રતિવાદી) ના બીજા ગવાહ મુકાસિરે દાવત ડૉ. સૈયદી હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન (અ.અ.બ.), ની ગવાહી ની તારીખ માનનીય બોમ્બે હાઈ કોર્ટ એ ૨૩, ૨૪, ૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ નક્કી કીધી છે. આપ એ કેમ્બ્રિજ યુનિવર્સિટી સી પી.એચ.ડી. ની ડિગ્રી હાસિલ કીધી છે અને આપ એ અરબી અને લિસાનુદ દાવત ના દસ્તાવેઝો નો તરજુમો અંગ્રેઝી માં કીધો છે.

Learn More

મરસીયા: સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના વફાત ની ઝિકર – મરસીયા ઓડીઓ, ફોટોગ્રાફ સાથે

27 February 2018

સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મોકે પર એક મરસીયા પેશ કરીએ છે જેમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત ની ઝિકર છે . અને આપના વફાત ના બાદ આપના વારીસ ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. એ મુમિનીન ને સંભાલા ને દાવત કાઈમ કીધી એની ઝિકર છે. મરસીયા ની ઓડીઓ સૈયદના કુત્બુદ્દીન ની તસ્વીરો ના સાથે પેશ કીધી છે અને એમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત અને જનાઝા મુબારકા ના ફોટોગ્રાફ ભી છે.

Learn More

વાર્ષિક રિપોર્ટ ૧૪૩૯ હિ.

23 February 2019

આ સાલ ૧૪૩૯ હિ. નો દાવતે હાદિયા ફાતેમી દાવત નો રિપોર્ટ પેશ કરીએ છે. દાવત ના સગલા ઇદારાઓ એ આ સાલ ઘણા કામો કીધા છે. દાઈ અને દાવત ની ખિદમત બજાવી છે અને મુમિનીન ને ફાયદો પહોંચાયો છે. આ રિપોર્ટ માં દાવત ના સંસાધનો નો ઇસ્તેમાલ ક્યાં થઇ રહ્યો છે અને એના સબબ શું હાસિલ થયું છે એની વિગત છે.

Learn More

Share this page:
Website administered by the office of Syedna Taher Fakhruddin TUS, leader of the Dawoodi Bohra community
Produced By Digital Butter. © Fatemi Dawat 2020. All Rights Reserved

How can we help?