શેહરે રમઝાન અલ મોઅઝ્ઝમ ની પેહલી રાતે નમાઝ બાદ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ બયાન મુબારક ફરમાવ્યું અને મુમિનીન ને આ બરકતવંતા મહિના માં ગનીમત લઈને ખૈર ના અમલ કરીને ગુના ગુન સવાબ હાંસિલ કરી લેવાની હિદાયત ફરમાવી. મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ મુમિનીન ના હક માં ઘણી દોઆઓ ફરમાવી.