19th Zil Qa’da is the Urus of 19th Dai al-Mutlaq, Syedna Idris Imaduddin RA. Syedna Burhanuddin RA constructed the Qubba Mubaraka of Syedna Idris RA in 1431H. On this auspicious occasion, Mumineen should:
- Pray Khatmul Qur'an on the niyyat of Syedna Idris Imaduddin RA.
- Recite Qasida Mubaraka written by Syedi Abdul Qadir Hakimuddin RA in shaan of Syedna Idris Imaduddin RA.
- Recite the Dawat ni Zaban Salaam written by Yaquqato Dawatil Haqq Shehzadi Dr. Bazat Tahera Baisaheba.
عرس نا مبارك موقع پر مؤمنين، مؤمنات، انے اهنا پيارا فرزندو آ مثل عمل كرے:
- سيدنا ادريس عماد الدين رض ني نية پر ختم القرآن پرهے.
- سيدي عبد القادر حكيم الدين رض يه سيدنا ادريس عماد الدين رض نا شان ما قصيدة مباركة تصنيف فرمايا ، اهني تلاوة كرے.
- ياقوتة دعوة الحق شهزادي داكتر بضعة طاهرة بائيصاحبة نا دعوة ني زبان نا سلام ني تلاوة كرے.
سيدنا محمد برهان الدين رض يه ١٤٣١هـ ما سيدنا ادريس رض نا قبة مباركة بنايا. فوتوس ديكهوانے يهاں دباؤ.
ઉર્સ મુબારક ના મૌકે પર મુમિનીન, મુમેનાત અને એના પ્યારા ફર્ઝંદો આ મિસલ અમલ કરે:
- સૈયદના ઈદ્રીસ ઈમાદુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન પઢે
- સૈયદી અબ્દુલ કાદિર હકીમુદ્દીન રી.અ. એ સૈયદના ઈદ્રીસ ઈમાદુદ્દીન રી.અ. ની શાન માં કસીદા મુબારકા તસ્નીફ ફરમાયા છે એની તિલાવત કરે.
- યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન માં સલામ ની તિલાવત કરે
સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. યે ૧૪૩૧ હિ માં સૈયદના ઈદ્રીસ રી.અ. ના કુબ્બા મુબારકા બનાયા. ફોટો દેખવાને યહાં ક્લિક કરો
उर्स मुबारक के मौके पर मुमिनीन मुमेनात और उनके प्यारे फ़रज़न्द यह अमल करे:
- सैयदना इदरीस इमादुद्दीन रि.अ. की नियत पर खतमुल कुरआन पढ़े
- सैयदी अब्दुल कादिर हकीमुद्दीन रि.अ. ने सैयदना इदरीस इमादुद्दीन रि.अ. की शान में कसीदा मुबारका तसनीफ फरमाया है इसकी तिलावत करे
- याकूतत उल दावतिल हक्क शहज़ादी डॉ. बज़त ताहेरा बाइसाहेबा ने दावत की ज़बान में लिखे सलाम की तिलावत करें
सैयदना मोहम्मद बुरहानुद्दीन रि.अ. ने सन १४३१ हि. मे सैयदना इदरीस रि.अ. का कुब्बा मुबारका तामीर फरमाया इसकी तस्वीर देखने यहाँ क्लिक करें