આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે મુમિનીન ની અરઝ કબુલ ફરમાવીને શેહરુલ્લાહ ની ૧૫ મી તારીખ મુમિનીન ના વાસ્તે બીજા જનરલ સબક અક્દ ફરમાયું જેમાં  આપ યે ઈમામ અલી ઝૈનુલ આબેદીન સ.અ. ની ફજેર ની દોઆ ની માઅના ઝિકર ફરમાવી. સૈયદના ત.ઉ.શ. યે લૈલતુલ કદર ની અઝમત ની ઝિકર ભી ફરમાવી અને પૂરા સાલ માં સૌથી મુબારક આ એક રાત ની બરકાત હાંસિલ કરવા અને ઈબાદત વાસ્તે તૈયારી કરવાની મુમિનીન ને રગબત દિલાવી.