સૈયદનલ મોઐયદુશ શીરાઝી ઈલ્મ ના પહાડ હતા. આપ દાઈ અલ દોઆત હતા અને ૨૦ વર્ષ તક ૧૮ માં ઇમામ મુસ્તનસિર બિલ્લાહ ના બાબુલ અબવાબ હતા, જે અરસા માં આપ એ અજબ શાન સી હિકમત ની મજાલિસ માં ઈલ્મ ની બરકાત નશર કીધી અને ઇમામ નું ઈલ્મ સતર ના દોઆત ની તરફ પહોંચાવાની તમહીદ કીધી.

ઘણી ખુશી ની વાત છે કે યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા નો “એન્સાઈક્લોપીડીયા ઓફ ઇસ્લામ” માં સૈયદનલ મોઐયદુશ શીરાઝી પર લેખ નશર થયો. એ લેખ યહાં પેશ કરીયે છે.