بسم الله الرحمن الرحيم

અલ દાઈલ અલ અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ક્રાઇસ્ટચર્ચ, ન્યૂઝીલેન્ડ માં જુમોઆ ના દિન, ૧૫ મી માર્ચ, જે હુમલો થયો, જેના સબબ ઘણા લોગો ગુઝરી ગયા, એ નાગવાર હુમલા સી સૈયદના ના દિલ પર રંજ છે, અને આ મિસલ ના ભયાનક હુમલા કરનાર ઝાલેમીન એ ઇન્સાનિયત મૂકી દીધી છે, એનો મુકઆબલો અમન પસંદ દીનદાર લોગો સાથે મળી ને કરીસે.

સૈયદના ફખરુદ્દીન એ જે લોગો ગુઝરી ગયા એ સગલા ના એહેલ (પરિવાર) વાસ્તે અને ન્યૂઝીલેન્ડ ના બિલાદ વાસ્તે દોઆ ફરમાવે છે.