ઇમામ હુસૈન સ.અ. ના ચેહલમ ના મુબારક મીકાત પર સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના સૈયદના મોહમ્મદ બુરહાનુદીન રી.અ. ના ઝમાન માં લખેલા અરબી મરસીયા શરીફા પેશ કરીયે છે. એ મરસીયા શરીફા ને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ., સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. અને સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની કરબલા માં તસવીરો સાથે દાવત ની ઝબાન અને અંગ્રેઝી તરજુમા અને ઓડિયો સાથે પેશ કીધા છે.