આ કસીદા મુબારકા સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. એ હુસૈન ઇમામ ની ઝિકર અને નોહા માં તસ્નીફ ફરમાવ્યા છે.

ફાતેમી દાવત વેબસાઈટ ના ૧૪૪૧ હિ. અશરા મુબારકા ના સેક્શન પર ઇન્શાઅલ્લાહ રીલે ની લિંક, વાઅઝ ની તલખીસ (સારાંશ), વિડીયો, તસવીરો અને પ્રોગ્રામ ના અખબાર મુકવા માં આવશે. આ સેક્શન દેખવાને યહાં ક્લિક કરો.