અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આજે દારુસ સકીના, મુંબઈ માં અશરા મુબારકા ની છઠ્ઠી વાઅઝ મુબારક ફરમાવશે. જે સગલા વાઅઝ માં હાઝિર ન થઇ શકતા હોઈ, એ સગલા વાસ્તે સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મુબારક રીલે કરવાની રઝા ફરમાવી છે. છઠ્ઠી વાઅઝ નું રીલે દેખવાને યહાં ક્લિક કરો: