અલ-દાઈ અલ-અજલ અલ-ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૪૪૧ હિ. માં અશરા મુબારકા ની તીજી (૩) તારીખ ની વાઅઝ મુંબઈ, દારુસ સકીના માં અક્દ ફરમાવશે, ઇન્શાઅલ્લાહ.  આપ મૌલા ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી આપની  વાઅઝ આલમે ઈમાન માં રીલે કરવાની રઝા ફરમાવી છે. રીલે બપોરે ૪ વાગ્યે શરુ થશે ઇન્શાઅલ્લાહ.