યા સૈયેદશ શોહદાઈના અજબ શાન ના કસીદા મુબારકા સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ ઇમામ હુસૈન અને આપના એહલે બૈત અને અસહાબ ની ઝિકર અને નોહા માં તસ્નીફ ફરમાવ્યા છે.

fatemidawat.com પર એ કસીદા મુબારકા છે અને એનું અંગ્રેઝી અને દાવત ની ઝબાન માં તરજુમો ભી છે. ચેહલમ ના મૌકે પર ભી મુમિનીન એ મરસીયા ની તિલાવત કરીને બરકાત હાસિલ કરે.