મુમિનીન જે મજલીસ માં હાજર ના થઇ શકે, યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે: 

 • દાઈ અઝ-ઝમાન ના મીલાદ મુબારક ના મૌકે પર, જુમોઆ, ૧૧ મી ડિસેમ્બર, આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ફજેરે ૬:૪૫ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) બેકર્સફિલ્ડ, કેલિફોર્નિયા માં મીલાદ મુબારક ની મજલિસ માં તશરીફ લાવશે અને બયાન ફરમાવશે. બયાન મુબારક યૂટ્યૂબ પર લાઈવ રીલે કરવામાં આવશે અને તે બાદ એની રિકોર્ડિંગ પેશ કરવામાં આવશે. મુમિનીન બયાન મુબારક નું રીલે દેખીને બરકાત હાસિલ કરે.

 • દાઈ અઝ-ઝમાન ના મીલાદ ના મીકાત પર ઓનલાઇન બેઠક અકદ થાસે જેમાં મુમિનીન સૈયદના ત.ઉ.શ. ને મીલાદ ની તેહનીયત અને મુબારકબાદી અરઝ કરી શકશે. જુમોઆ, ૧૧ ડિસેમ્બર, ફજેરે ૯ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) સૈયદના ત.ઉ.શ. ની લાઈવ બેઠક Zoom પર શરુ થશે અને મુમિનીન સૈયદના ત.ઉ.શ. ને મુખ્તસર અરઝ કરી શકશે. અરઝ કરવાને મંગળવાર ૮ ડિસેમ્બર પહેલા પોતાનું નામ નોંધ કરાવી લે. નામ નોંધ કરાવાને:
  1. +917867865354 પર “araz” નો શબ્દ વોટ્સએપ કરે. યા
  2. [email protected] પર ઈમેલ કરે યા 
  3. લિંક પર ક્લિક કરે
 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા “યા અય્યોહત તૈયબ વ તાહેરુ” ની તિલાવત કરે
 • શેહ્ઝાદી બઝત તાહેરા બાઇસાહેબા યે આ સાલ સૈયદના ફખરુદ્દીન ના મીલાદ ના મૌકે પર મદેહ લખી છે, એની તિલાવત કરે.
 • શેહ્ઝાદી બઝત તાહેરા બાઇસાહેબા યે આ સાલ સૈયદના ફખરુદ્દીન ના મીલાદ ના મૌકે પર મદેહ લખી છે, એની તિલાવત કરે.
 • મીલાદ ની રાતે મગરિબ ઈશા ના બાદ, યા મીલાદ ના દિન ઝોહર અને અસર ના દરમિયાન તવસ્સુલાત ની નમાઝ પઢે.

اصلى صلوة التحميد والشكر لله تعالى والصلوات على محمد وآل محمد ودعاتهم ركعتين لله

اصلي صلوة الصلوات على داعي الائمةِ الفاطميين سيدنا طاهرٍ سيفِ الدين وداعي الائمةِ الفاطميين سيدنا محمدٍ برهان الدين و داعي الائمةِ الفاطميين سيدنا خزيمة قطب الدين و التوسلِ بِهِم الى اللهِ تعالى ركعتين لله

اصَلّي صَلوٰةَ الصَّلَوَاتِ والدُّعَاءِ لِدَاعِي الاَئِمَّةِ الْفَاطِمِيِّيْن سَيِّدِنَا طَاهِرٍ فَخْرِ الدِّين وَالتَّوَسُّلِ بِهِ اِلىٰ اللهِ تَعَالىٰ رَكْعَتَيْنِ لِله

 • થાલ પર સોદનનું હોઈ અને જહાં બને વહાં મુમિનીન સાથે જમે થાય.