આ ફાઝિલ રાતો માં મુમિનીન આ અમલ કરે:

  1. મગરિબ અને ઈશા ની નમાઝ સુન્નત અને નાફેલત ના સાથે પઢે.
    • મગરિબ નું સુન્નત - ફરઝ ના બાદ ૩ સલામ અને એક સલામ દફઈલ આફાત નો પઢે.
    • ઇશા નું સુન્નત - ફરઝ ના પહેલા ૨ સલામ
    • ઇશા ની નાફેલત - ફરઝ ના બાદ ૨ સલામ

2. વશેક પઢે: ૨૪ રકત નમાઝ પઢે (૧૨ સલામ) અને ચઢતી સુરત પઢે (કુલ અઉઝો બેરબ્બિન નાસ,  કુલ અઉઝો બેરબ્બિલ ફલક). વશેક ની નીયત અને દોઆ ની પી.ડી.એફ. દેખવાને યહાં ક્લિક કરો.

3. સજદા વજહી ની દોઆ પઢે. દોઆ ની પી.ડી.એફ. દેખવાને યહાં ક્લિક કરો. (૧૭, ૧૯ અને ૨૧ મી રાત ની રિકોર્ડિંગ માં આ દોઆ ની ઓડિયો મૌજૂદ છે)

4. વસીલા મુબારકા સુને.સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી ને આપ ના વસીલાઓ ની રિકોર્ડિંગ વેબસાઈટ પર પેશ કરવા ની રઝા મુબારક ફરમાવી છે. મુમિનીન આ રિકોર્ડિંગ સુનતી વકત બરાબર અદબ નો ખયાલ રાખે.

૧૭ મી રાતે સૈયદી માઝૂન સાહેબ અ.અ.બ. ના વસીલા મુબારકા નું લાઈવ રીલે દેખવાને યહાં ક્લિક કરો.

૧૯ મી રાતે ના વસીલા મુબારકા દેખવાને યહાં ક્લિક કરો.

૨૧ મી રાતે સૈયદી માઝૂન સાહેબ અ.અ.બ. ના વસીલા મુબારકા નું લાઈવ રીલે દેખવાને યહાં ક્લિક કરો.

૧૭ મી રાત ૧૪૩ હિ. ના વસીલા મુબારકા ની રિકોર્ડિંગ સુનવા વાસ્તે નીચે ક્લિક કરો. 

૧૯ મી રાત ૧૪૩९ હિ. ના વસીલા મુબારકા ની રિકોર્ડિંગ સુનવા વાસ્તે નીચે ક્લિક કરો. 

૨૧ મી રાત ૧૪૩ હિ. ના વસીલા મુબારકા ની રિકોર્ડિંગ સુણવા વાસ્તે નીચે ક્લિક કરો.