શેહરે રજબ ઉલ અસબ ની પેહલી રાત ના મુબારક મૌકે પર મુમિનીન આ મિસલ અમલ કરે:

  • મગરિબ અને ઈશા ની નમાઝ સુન્નત અને નાફેલત ના સાથે પઢે
  • ૨૪ રકઅત વશેક ની નમાઝ પઢે (ચઢતી સૂરત). અને સજદા વજહી ની દોઆ ની તિલાવત કરે. વશેક ની નિયત અને દોઆ વાસ્તે યહાં ક્લિક કરો
  • સૈયદના અલ મોઅય્યદ અલ શિરાઝી ના કસીદા મુબારકા "بمولانا الامام ابي تميم" ની તિલાવત કરે.