મુમિનીન યે મુબારક મૌકે માં બરકાત હાસિલ કરે અને આ મિસલ અમલ કરે.

  • સૈયદના ત.ઉ.શ. બેકર્સફિલ્ડ, કેલિફોર્નિયા, માં બયાન મુબારક ફરમાવશે અને એ બયાન ની રિકોર્ડિંગ યૂટ્યૂબ પર જુમેરાતે બપોરે ૧૨ વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) પેશ કરવામાં આવશે ઈન્શાઅલ્લાહ: 

  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા  “મીલાદો મૌલાનલ ઈમામ અત તૈયબી” ની તિલાવત કરે. (PDF અને અંગેઝી માં તરજુમો વેબસાઈટ પર છે)
  • મુમિનીન યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા ની લિસાનુદ દાવત માં તસ્નીફ કીધેલી મદેહ પઢે જે આપ એ આ સાલ ઇમામુઝ ઝમાન ના મીલાદ ના મૌકે પર લખી છે.
  • મુમિનીન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના ઈર્શાદ મુતાબિક એક લાખ વાર “યા ઈમામ ઉઝ ઝમાન” ની તસ્બીહ કરે.