Maulatuna Fatema AS Original Qubba Mubaraka

મુમિનીન સી ગુઝારીશ છે કે સગલા આ મુબારક મીકાત પર જમે થાય અને આ મિસલ અમલ કરે.

  • સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ના તસ્નીફ ફરમાવેલા કસીદા મૌલાતોના ફાતેમતુઝ ઝહરા ની તિલાવત કરે. આ કસીદા દાવત ની ઝબાન અને અંગ્રેઝી તરજુમા ના સાથે વેબસાઈટ પર મુકવા માં આવ્યા છે.
  • શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા એ દાવત ની ઝબાન માં જે સલામ લિખા છે એની તિલાવત કરે.

સિજીલ્લ નં. ૫૫ નું લેખ, ફાતેમી દાવત, ફાતેમી દાઈ  વાંચવા વાસ્તે યહાં ક્લિક કરે. આ લેખ માં અઈમ્મત અને દોઆત એ આપની દાવત ની પેહચાન મૌલાતોના ફાતેમા (સ.અ.) ના નામ સી કીધી, એનો હેતુ ઝિકર કરવા માં આવ્યો છે. એના અલાવા, મૌલાતોના ફાતેમા (અ.સ.) એ રસુલુલ્લાહ (સ.અ.વ.) ના વફાત બાદ જે ખુત્બો પઢો એ અંગ્રેઝી તરજુમા ના સાથે FatemiDawat.com પર મુકવા માં આવ્યો છે.