લૈલતુલ કદર હઝાર મહિના કરતા વધીને છે. તો એમ સાઝવાર છે કે એની એક એક ઘડી ની ગનીમત લઇએ. તમામ રાત ખુદા ની બંદગી અને ઈબાદત માં ગુઝારે. મગરીબ ના વખ્ત સી કે સુરજ તુલુઅ થાઇ વહાં લગ. મુમિનીન તમામ રાત જાગીને નમાઝ, દોઆ, કુરઆન ની તિલાવત અને તસ્બીહ કરવામાં ગુઝારે. નમાઝો ઘણા ખુશું અને ખુઝું ના સાથે પઢે. બચ્ચાઓ ને ભી સુરજ ના તુલુઅ ના વખ્ત લગ જગાવે. છોટા બચ્ચાઓ જે નમાઝ અને દોઆ ના પઢતા હોઈ તે સગલા ને મૌલાતુના ફાતેમા ની તસ્બીહ કરાવે. અને લૈલતુલ કદર ના દિન માં (૨૩ મી તારીખ) ફરઝંદો ને ભી રોઝું કરાવે.


ટાઈમ ની તખ્મીન

ઈશા ના ફરઝ નો ટાઈમ તખ્મીન કરવામાં એમ ખ્યાલ રાખે કે ઈશા ની નમાઝ, વશેક ની નમાઝ (૨૦ રકઅત) હાઝેહીસ સલાત, દોઆ અને વસીલા તમામ કીધા બાદ નીસ્ફુલ લૈલ નો વખ્ત અદા હોઈ. આ સગલી ચીઝો પઢવામાં લગભગ ૨ કલાક ૩૦ મિનીટ થાય છે.

અગર કોઈ કારણસર દેર થઈ જાઈ, અને એમ ફિકર થાય કે વસીલો હમણાં સુનવામાં નીસ્ફુલ લૈલ કઝા થઇ જાશે, તો પેહલા ઇસ્તીફ્તાહ અને નીસ્ફુલ લૈલ ની નમાઝ પઢી લઇ અને પછી વસીલો સુને. આ તખ્મીન માં કીત્નીક નમાઝો છે જે લૈલતુલ કદર માં પઢવી જ જોઈએ. અલગ અલગ ગામો માં રાત લંબી યા છોટી હોઈ છે. ત્યારે જીતનો ટાઈમ હોઈ ઇતની ઝ્યાદા નમાઝો, સલામો અને દોઆ પઢે. અગર વખ્ત કમ હોઈ તો જે નમાઝો ના યહાં “” મુકવામાં આવ્યું છે એ તો અલા કુલ્લે હાલ જરૂર પઢે જ.

એમ ખ્યાલ રાખે કે શફા ની નમાઝ તમામ થાય ત્યારે સુહુરી કરવાનો વખ્ત બાકી હોઈ.


બીહોરી ની દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ

બીહોરી ની નમાઝ ની નિયતો અને દોઆઓ નું ઓડીઓ રેકોર્ડીંગ ને Bihori આ લીંક પર મુકવામાં આવ્યું છે.

અને કિતનાક જે બિસરા સલામો છે એની મુખ્તસર દોઆઓ યા મુનાજાત ની તખ્મીન અને ઓડીઓ ભી મુકવામાં આવી છે. અગર વખ્ત કમ હોઈ તો યે સલામ પઢી ને યે મુખ્તસર દોઆ યા મુનાજાત પઢી શકાઈ છે.

 1. બીહોરી ની હફ્તી ભાગ ૧ માટે યહાં ક્લિક કરો
 2. બીહોરી ની હફ્તી ભાગ ૨ માટે યહાં ક્લિક કરો

લૈલતુલ કદર માં નમાઝ અને એહયા ઉલ લૈલ ની તખ્મીન

lqimageમગરિબ નું ફરઝ અને સુન્નત
 • ઇફતાર - જમણ
 lqimageઈશા અલ આખેરત નું ફરઝ
 • ઈશા ની નમાઝ પઢે તે પેહલા બુલંદ આવાઝ સી અઝાન દે. ઈશા ની સુન્નત પઢે, એકામત દઈ ને ફરઝ પઢે અને તે બાદ નાફેલત પઢે.
 lqimageલૈલતુલ કદર નો વશેક પઢે (બીહોરી ની હફ્તી માં ભાગ ૨ – પાનું ૨)
 • ૨૦ રકઅત વશેક ની નમાઝ પઢે. હર રકઅત માં અલ-હમ્દ ની સૂરત એક વાર અને ઇનના અન્ઝલનાહો ની સૂરત એક વાર પઢે

  નિયત:
  ઉસલ્લી સલાતા હાઝેહિલ લૈલતીલ મુબારકતિશ શરીફતે લૈલતુલ કદરે ઈશરીના રકઅતન લીલ્લાહે
 • હાઝે હીસ સલાત (ગાલ લોટાવાનું) –
  જમણો ગાલ લોટાવીને ૪૦ વાર અને પછી ડાબો ગાલ લોટાવીને ૪૦ વાર આ મિસલ તસ્બીહ કરે:
  હાઝે હીસ સલાત હદીયતુન મિનની ઈલૈક યા મૌલાના મોહમ્મદો વ ઈલૈકા યા મૌલાતુના ફાતેમા, તકબ્બલૂહા મિનની વ ઝાએફૂલી બેહલ અદઆફલ જઝીલા
 • વશેક ની દોઆ પઢે (હફ્તી ભાગ ૨ – પાનું ૩)

  Click here for PDF with Dawat-ni-Zaban translation 
  Click here for PDF with English translation
   

lqimageવસીલા
  સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. વસીલા (વસીલા નું રીલે ૧:૧૫ - ૧૨: ના વાગ્યે ના આસપાસ શરુ થશે. વશેક ની દોઆ ભી રીલે થશે)

 

 lqimage ઇસ્તીફતાહ ની નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
 • અગર નીસ્ફુલ લૈલ કઝા થાવાની ફિકર હોઈ તો પેહલા નીસ્ફુલ લૈલ ની ૨ રકઅત નમાઝ પઢી લે (નીચે મુજબ) અને પછી ઇસ્તીફતાહ ની દોઆ પઢે, તે બાદ નીસ્ફુલ લૈલ ની દોઆ પઢે
  ઇસ્તીફતાહ ની નિયત – ઉસલ્લી સલાતા ઇસ્તીફતાહે રકઅતયને લિલ્લાહ
 • ઇસ્તીતાહ ની દોઆ (હફ્તી ભાગ ૧ – પાનું ૨)
 lqimage નીસ્ફુલ લૈલ ની નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા નીસ્ફુલ લૈલે રકઅતયને લિલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ – પાનું ૧૨)

મુમિનીન ને કોફી આપવામાં આવે

કસીદા ની તિલાવત કરે “આલો તાહા મનાબે ઉલ બરકાતી”
  તેહમીદ ની નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા તેહમીદે લીલ્લાહે તઆલા રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૧૩)
 lqimage વસાઈલ લૈલતુલ કદર – ૫ સલામ (હફ્તી ભાગ ૨ – પાનું ૧૩૪)
 • સલામ ૧
  • નિયત
   ઉસલ્લી સલાતત તવસ્સુલે ઈલલ્લાહે બે મોહમ્મદીન રસુલુલ્લાહે વ અલીયુન વલીયુલ્લાહે રકઅતયને લીલ્લાહ
  • આયત
  • દોઆ
 • સલામ ૨
  • નિયત
   ઉસલ્લી સલાતત તવસ્સુલે ઈલલ્લાહે બે મૌલાતુના ફાતેમા તુસ ઝાહરા એ રકઅતયને લીલ્લાહ
  • આયત
  • દોઆ
 • સલામ ૩
  • નિયત
   ઉસલ્લી સલાતત તવસ્સુલે ઈલલ્લાહે બિલ અઈમ્મતિલ ફાતેમીયયીન રકઅતયને લીલ્લાહ
  • આયત
  • દોઆ
 • સલામ ૪
  • નિયત
   ઉસલ્લી સલાતત તવસ્સુલે ઈલલ્લાહે બિલ ઈમામ અત તૈયબે વ વલદેહી ઈમામ ઉઝ ઝમાને તૈયબુલ અસરે રકઅતયને લીલ્લાહ
  • આયત
  • દોઆ
 • સલામ ૫
  • નિયત
   ઉસલ્લી સલાતત તવસ્સુલે ઈલલ્લાહે બે દોઆત ઉસ સતરે રકઅતયને લીલ્લાહ
  • આયત
  • દોઆ
    
 lqimage તવસ્સુલ સૈયદના તાહેર સૈફુદ્દીન અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન – નમાઝ અને કસીદા

ઉસલ્લી સલાતા સલવાતે એલા દાઈલ અઈમ્મતીલ ફાતેમીયીન સૈયદના તાહેર સૈફુદ્દીન વ દાઈલ અઈમ્મતીલ ફાતેમીયીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન વ તવસ્સુલે બેહેમા ઈલલ્લાહે તઆલા રકઅતયને લીલ્લાહ
 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના મુનાજાત મુબારકા "અદઉક અલ્લાહુમ્મા યા ઝલ જલાલ" ની તિલાવત કરે (પીડીએફ)
 • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા  "યા તૈયેબલ અસરે મલાઝલ ઈબાદ" ની તિલાવત કરે (પીડીએફ)
 lqimage તવસ્સુલ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન – નમાઝ અને મુનાજાત

ઉસલ્લી સલાતા સલવાતે એલા દાઈલ અઈમ્મતીલ ફાતેમીયીન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન વ તવસ્સુલે બેહી ઈલલ્લાહે તઆલા રકઅતયને લીલ્લાહ
 • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મુનાજાત મુબારકા "ઉનાજીક અલ્લાહુમ્મા રબ્બલ બરીયાતી" ની તિલાવત કરે (પીડીએફ)
 lqimage દાઈ ઝ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના હક માં દોઆ અને  lqimage સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની આ સાલ સન ૧૪૪૦ હિ./૨૦૧૯ ની મુનાજાત 
ઉસલ્લી સલાતા સલવાતે વ દોઆએ લે દાઈલ અસરે વલ હીન સૈયદના તાહેર ફખરુદ્દીન રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૨૬)
 • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની આ સાલ સન ૧૪૪૨ હિ./૨૦૨૧ ની મુનાજાત "અયા સમીઅન નિદાઈ" ની તિલાવત કરો. મુનાજાત ની ઈ-બુક અને પી.ડી.એફ દાવત ની ઝબાન,અંગ્રેજી હિન્દી અને ગુજરાતી  તરજુમા સાથે પેશ કીધી છે અને એના સાથે મુનાજાત મુબારકા ની ઓડિયો રિકોર્ડિંગ ભી પેશ કીધી છે.

 • આ મુનાજાત ની તિલાવત અને એહના ફેહવા નું બયાન દારુસ સકીના, મુંબઈ થી લગભગ ૨:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) રીલે કરવામાં આવશે. કૉઈ સંજોગ સી દેર થાય, તો મુમિનીન શફા ના વખ્ત પેહલા મુનાજાત પોતે મન સી પઢી લઇ અને તે બાદ બયાન ફૌરન સુની લઇ.
 lqimage તહજ્જુદ ની નમાઝ - ૧૨ રકઅત  (૬ સલામ) - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતત તહજ્જુદે ઇસ્નતય અશરતહ રકઅતન લીલ્લાહ – ૧૨ રકઅત, ૬ સલામ
 • હર સલામ ના દરમિયાન દોઆ પઢે (હફ્તી ભાગ ૧ – પાનું ૫૫)
 lqimage લૈલતુલ કદર ની વદા ની નમાઝ
ઉસલ્લી સલાતા લે વદાએ લૈલતુલ કદરે રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૫૧) ५१)
 lqimageતૈસિરુલ ઉમૂરીલ મુમિનીન – મુમિનીન ના ઉમૂર માં આસાની વાસ્તે નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે તૈસિરુલ ઉમૂરીલ મુમિનીન વ કઝા એ હવાએજે હીમ રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૨૦૮)
 lqimage વેહશતુલ કુબુર ની નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છ
ઉસલ્લી સલાતા લે વેહ્શતીલ કુબુરે રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ – પાનું ૭૦)
દીન અને દુનિયા માં બરકત તલબ કરવા વાસ્તે - નમાઝ (સૈયદના ત.ઉ.શ. ના ઈર્શાદ મુતાબિક આ સલામ અને દોઆ લૈલતુલ કદ્દર ૧૪૪૦ હિ માં શાએ થયા છે)
ઉસલ્લી સલાતન લેતલબિલ બરકતે ફિદ-દીને વદ-દુનિયા રકઅતૈને લિલ્લાહ
વાલેદૈન ના હક માં દોઆ ની નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા દોઆએ લિલ વાલેદૈને રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૪૨)
ફરઝંદો ની હિફાઝત અને ઉમર લંબી થાવા વાસ્તે ની નમાઝ -નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે બકા ઈલ ઔલાદ રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૨ – પાનું ૪૪)
ગુનાહો બખશાવા વાસ્તે નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે મગફેરતિલ ઝુનૂબે રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ - પાનું ૩૦)
રોઝા નમાઝ કબૂલ થાવા વાસ્તે નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે કબૂલે સલાત વલ સિયામ રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ –પાનું ૯૯)
રીઝ્ક – રોઝી તલબ કરવા વાસ્તે નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે તલબીલ રીઝ્ક અલ વાસેઅ રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ – પાનું ૮૩)
સેહત આફીયત વાસ્તે નમાઝ - નિયત અને દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ બીહોરી ના સેક્શન માં છે
ઉસલ્લી સલાતા લે તલબીલ આફીયતે રકઅતયને લીલ્લાહ
 • દોઆ (હફ્તી ભાગ ૧ – પાનું ૮૭)
 lqimageશફઅ વતર જુલૂસ ની નમાઝ (હફ્તી ભાગ ૧ –પાનું ૧૦૨)
 • નોટ: શફાઅ વતર અને જુલૂસ ન નમાઝ બીજી સગલી નમાઝો પઢા બાદ છેલ્લે પઢે. આ નમાઝ પઢા બાદ ફજેર ના વખ્ત લગ બીજી કૉઈ નમાઝ પઢી શકાઈ નહીં.
 • શફાઅ ની નમાઝ ની વિગત બીહોરી ની હફ્તી માં છે. અને ઓડીઓ રેકોર્ડીંગ સાથે બીહોરી ના સેક્શન માં છે.

સુહૂરી નું જમન

સનાઅ (અગર ફજર ના વખ્ત ને હજી વાર હોઈ તો સના ની ઓડીઓ સુની શકાઈ છે – ઓડીઓ બીહોરી ના સેક્શન માં છે.

 lqimage ફજેર ની સુન્નત અને ફરઝ
 • ઈમામ અલી ઝૈનુલ આબેદીન ની દોઆ – (સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની આ દોઆ ની ઓડીઓ રેકોર્ડીંગ વેબસાઈટ પર મુકવામાં આવી છે)
 • રોઝા ની નિયત


  اللهم اني نويتُ انْ اصومَ صومَ اليوم الثَّالِثِ والعِشرين من شهرِ رمضانَ المعظم أداء لله انشاء الله تعالى
  અલાહુમમા ઇનની નવયતો અન અસઉમા સઉમલ યૌમિલ સાલેસે વલ ઈશરીના મિન શેહરે રમઝાન અલ
  મોઅઝ્ઝમ અદાઅન લીલ્લાહે ઇન્શાઅલ્લાહો તઆલા.

 وآخر دعوانا ان الحمد لله رب العالمين

END