મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના તારીખ ના બારા માં આ લેખ પઢી શકે છે જે શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા એ લખો છે. સાથે બીજા કીત્નાક ફોટોગ્રાફ ભી છે.

શેખ દાઉદ મોલવી એ સૈયદના તાહેર સૈફુદ્દીન ની તારીખ ના બારામાં લેખ લખો છે એ ભી પઢી શકે છે.

અને સીજીલ્લ નો લેખ જે શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ લખો છે એ ભી મુમિનીન પઢે, જેમાં એ ઝીકર છે કે અપને ૩ દીન વાસ્તે સૈયદના તાહેર સૈફુદ્દીન  રી.અ. ના ઉર્સ ની મજલીસ શું કામ અક્દ કરીએ છે.

મુમિનીન ઉર્સ મુબારક ના અય્યામ માં આ મિસલ અમલ કરે:

૧૭ મી રાત

 • કુરઆન મજીદ ની તિલાવત કરે

 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા "يا امير المؤمنينا" ની તિલાવત કરે (મુન્તખબ અબ્યાત)

 • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા "يا آل طه الرضى انواركم لامعة"  ની તિલાવત કરે

 • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મરસીયા "باواصاحب ني ورسي آوي"ની તિલાવત કરે

   

૧૮ મી રાત

 • કુરઆન મજીદ ની તિલાવત કરે
  Syedna Taher Saifuddin RA
 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારક "صاحب العصر" ની તિલાવત કરે
 • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ.ના કસીદા મુબારકા "الم بدين الله عظمى المصائب" ની તિલાવત કરે
 • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મરસીયા "انت سيف الهدى" ની તિલાવત કરે

૧૯ મી રાત

 • કુરઆન મજીદ ની તિલાવત કરે
 • બયાન મુબારક ની રિકોર્ડિંગ ભી યહાં પેશ કરવામાં આવશે

 • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારક "نصر عزيز مع فتح مبين" ની તિલાવત કરે (મુન્તખબ અબ્યાત)
 • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના કસીદા મુબરકા "عليك سلام الله دابا مؤبدا" ની તિલાવત કરે
 • સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મરસીયા  "تسبيح كرے چهے مؤمنين" ની તિલાવત કરે