ઉર્સ ના મુબારક મૌકે પર મુમિનીન આ મિસલ અમલ કરે:

  • સૈયદના હુસમુદ્દીન રી.અ. અને સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન પઢે
  • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. યે ૪૮ માં અને ૪૯ માં દાઈ ની શાન માં કસીદા મુબારકા “سلام على داعيي ذي الجلال” તસ્નીફ ફરમાયા છે એની તિલાવત કરે, એનું ઓડીઓ રેકોર્ડીંગ વેબસાઈટ પર છે.
  • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા યે દાવત ની ઝબાન માં સલામ લિખા છે જેમાં ૪૮ માં અને ૪૯ માં દાઈ ની શાનાત અને અખબાર ની ઝિકર કીધી છે, મુમિનીન યે સલામ ની તિલાવત કરે.