ઉર્સ મુબારક ના મૌકે પર મુમિનીન, મુમેનાત અને એના પ્યારા ફર્ઝંદો આ મિસલ અમલ કરે:

  • સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન પઢે
  • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. ની શાન માં કસીદા મુબારકા તસ્નીફ ફરમાયા છે એની તિલાવત કરે. કસીદા, કસીદા ની ઓડીઓ રેકોર્ડીંગ અને અંગ્રેઝી તરજુમા વાસ્તે યહાં ક્લિક કરો
  • સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. એ સૈયદના યુસુફ નજમુદ્દીન રી.અ. ની શાન માં કસીદા મુબારકા તસ્નીફ ફરમાયા છે એની તિલાવત કરે. કસીદા અને ઓડીઓ વાસ્તે યહાં ક્લિક કરો
  • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન માં સલામ ની તિલાવત કરે, જે સલામ માં સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન ની શાનાત અને આપ ની  તારીખ ની ઝિકર કીધી છે.