આ મુબારક મીકાત પર મુમિનીન આ મિસલ અમલ કરે:

મજલિસ નું લાઈવ રીલે: માઝૂનુદ દાવતિલ ગર્રા સૈયદી વ મૌલાયા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અ.અ.બ. ઉર્સ મુબારક ની રાતે મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ નું લાઈવ રીલે ૨૩ ઓગસ્ટ, રાતે ૭:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) શરુ થશે ઇન્શાઅલ્લાહ. મુમિનીન આ Zoom લિંક પર ક્લિક કરીને મજલિસ માં શામિલ થાઈ અને બરકાત હાસિલ કરે

  • સૈયદના હાતિમ રી.અ. ની નીયત પર કુરાને મજીદ ની તિલાવત કરે
  • સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા મુબારકા “નસીમસ સબા યમ્મિમ ઝરા હાતિમિલ જદવા” ની તિલાવત કરે
  • યાકૂતતો દાવતિલ હક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન માં લખેલા સલામ ની તિલાવત કરે.