૩૪ માં દાઈ અલ મુતલક સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન રી.અ. ના ઉર્સ ના મુબારક મૌકે પર મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો આ મિસલ અમલ કરે:

  • સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન ની તિલાવત કરે
  • "الله ينصر دعوة للطيب" ના કસીદા મુબારક ની તિલાવત કરે
  • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન ની શાન માં દાવત ની ઝબાન માં લિખા સલામ ની તિલાવત કરે.

 

મુમિનીન ૩૪ માં દાઈ અલ ફાતેમી સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન બિન મુલ્લા રાજ રી.અ. ના તારીખ ના બારા માં લેખ વેબસાઈટ પર પઢી શકે છે.