૩૨ માં દાઈ અલ મુતલક સૈયદના કુત્બુદ્દીન શહીદ રી.અ. ના ઉર્સ ના મુબારક મૌકે પર, મુમિનીન મુમેનાત અને એના ફર્ઝંદો અ મિસલ અમલ કરે:

  • યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના સૈયદના કુત્બુદ્દીન શહીદ ની શાન માં દાવત ની ઝબાન માં લિખા સલામ ની તિલાવત કરે.
  • સૈયદી સાદિકઅલી સાહેબ આ.કુ. ના હાદેસા ની તિલાવત કરે

મુમિનીન ૩૨ માં દાઈ અલ મુતલક સૈયદના કુતુબખાન કુત્બુદ્દીન શહીદ બિન સૈયદના દાઉદ બિન કુતુબશાહ રી.અ. ની તારીખ, પાક સીરત અને શહાદત ના બારા માં આ લેખ પઢી શકે છે, યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા એ આ લેખ લિખો છે . ફાતેમી દાવત વેબસાઈટ પર છે .