મુમિનીન આ મીસલ અમલ કરે:

  1. સૂરત અલ હમ્દ ૧૪ વાર
  2. કુલ હોવલ્લાહો અહદ ની સૂરત ૧૪ વાર
  3. કુલ અઉઝો બે રબ્બીલ ફલક ની સૂરત ૧૪ વાર
  4. કુલ અઉઝો બે રબ્બીન નાસ ની સૂરત ૧૪ વાર
  5. આયતુલ કુરસી ૧ વાર

  • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના વસીલા મુબારકા સુને.
  • મુમિનીન એ સીજીલ્લ નો લેખ પઢી શકે છે જેમાં શબબરાત ની એહેમ્મીયત અને થમ વશેક ની મઆના ની ઝિકર છે. યે લેખ શેહ્ઝાદા ડો. અઝીઝ ભાઈસાહેબ એ લખો છે.