૨૬ મી રબી ઉલ આખર ૧૪૩૮ હિ. ના મુબારક દિન, આલમે ઈમાન માં મુમીનીન મુખ્લેસીન યે અપના પિદર શફીક દાઈ ઝમાન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના મીલાદ ઝહબી અને તખ્ત નશીની ના ખુશી ના જશન મનાયા.

મુંબઈ માં આકા મૌલા ના મીલાદ ની રાતે જશન શુરુ થયા, અને ૩ દિન મુસલસલ પ્રોગ્રામો થયા, તાકે ૨૯ મી રબી ઉલ આખર સૈયદના ખુઝેમા કુત્બુદ્દીન મૌલા રી.અ. ના મીલાદ મુબારક ની ખુશી સાથે  નવા મહિના જમાદીલ ઉલા ની પેહલી રાત ની ખુશી મનાવી.

જુલૂસ અને મીલાદ ની મજલીસ

આકા મૌલા ના મીલાદ ની રાતે, સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. યે મૌલાના કુત્બુદ્દીન રી.અ. ના રોઝા મુબારકા ના કુદસાની સાયા માં મગરીબ અને ઇશા ની નમાઝ પઢાવી અને પછી ઝીયારત વાસ્તે રોઝત ના અંદર પધારા. ઝિયારત પછી મૌલાના શાહી ઈમામી જુલૂસ માં ઇવાને ફાતેમી પધારા. મુમીનીન તકબીર ના નારા બલંદ કરતા હુવા વાજા અને આતિશ્બાઝી ના સાથે મૌલાના ના સાથે ચલી ને ગયા. જુલૂસ ની વીડિઓ આ (link) પર છે.

મીલાદ ની મજલીસ અને વઅઝ ઈવાન ફાતેમી માં થઇ, જહાં મુમીનીન ગામે ગામ સી મૌલાના ના દીદાર કરવાને આયા થા. તમામ આલમમાં મુમીનીન વાસ્તે વઅઝનું રિલે (live broadcast) હતું. મૌલાના યે અજબ શાન સી કુરઆન મજીદ ની આયત શરીફા નું બયાન ફર્માયું. “ખુદા પોતાના અમર પર ગાલીબ છે મગર અકસર લોગો યે જાનતા નથી”

" (والله غالب على امره ولكن اكثرالناس لا يعلمون - سورة يوسف: ٢١)

ઈમામ ઉઝ ઝમાન ના તાઈદ ની  બરકાત વરસી રહી થી.

ઇમામત નો સિલસિલો અને સતર માં દોઆતો નો સિલસિલો જારીયા છે અને જારીયા રેહસે યે ઝિકર ફરમાવી, ફીતનત કરનાર ફીતનત કરે છે મગર ખુદા પોતાના અમર પર ગાલીબ છે.

દાવત ની તારીખ માં અમ્બીયા, અઈમ્મત અને દોઆતો ના મીસાલો બયાન ફરમાયા, કે જે સગલા યે તૂફાન માં દાવત ના સફિના ને સંભાલા અને મુમીનીન ને હક ના રસ્તા પર સાબિત રાખા.

મૌલાના યે સગલા મુમીનીન ના હક માં ઘની દોઆઓ ફરમાવી, કે જે દોઆ ના જવાહિર મુમીન ના વાસ્તે લા-કીમત ખઝાના છે.

વઅઝ પછી મુમીનીન ને કદમબોસી નું શરાફ હાંસિલ થયુ, અને પછી સગલા સલવાત ના જમન જમા.

મીલાદ ના દિન માં વધાવાનો પ્રોગ્રામ

 

મીલાદ ના દિન, મુમેનાત બેહનો ને દારુસ સકીના માં ઇઝન હતું. વહાં સગલાને ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ને વધાવાનું અને કદમબોસ થાવાનું શરફ મીલું.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના  શેહ્ઝાદીયો ને હદ્દીયત અને લકબ ઇનાયત.

મૌલાના યે સૈયદના કુબુદ્દીન રી.અ. ના પાંચ શેહ્ઝાદીયો ને હદ્દીયત અને લકબ નું અઝીમ શરફ ઇનાયત ફર્માયું. સગલા શેહ્ઝાદીયો યે આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત ૫૨ માં, ૫૩ માં અને ૫૪ માં દાઈ સી હાંસિલ કીધી છે, અને ઇલ્મ ના બલંદ મબલગ ને પોહ્ન્ચા છે. યે ઇલ્મ પર દલાલત કરતા હુવા અને સગલા એ જે દાવત ની ખિદમત કીધી છે એહની ઝિકર કરતા હુવા, સૈયદનલ મિનઆમ યે સગલા ને હદ્દીયત નું શરફ અતા ફર્માયું. શેહ્ઝાદી ડો. બઝઅત તાહેરા બાઈસાહેબાને મૌલાના યે “યાકૂતત દાવતિલ હક” લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી ડો. બઝઅત સૈફીયાહ બાઈસાહેબાને મૌલાના યે “ઝમર્રુદત દાવતિલ હક” લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી બઝઅત તૈયેબાહ બાઈસાહેબાને મૌલાના યે “લુલુઅતે દાવતિલ હક” લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી ફાતેમા બાઈસાહેબાને મૌલાના યે “જુમાનાહે દાવતિલ હક” લકબ ઈનાયત ફર્માયું અને શેહ્ઝાદી અરવા બાઈસાહેબાને મૌલાના યે “મરજાનતે દાવતિલ હક” લકબ ઈનાયત ફર્માયું.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના શેહ્ઝાદીઓ એ કોલેજમાં અને યુનીવર્સીટી માં મોટી ડીગ્રીઓ હાંસિલ કીધી છે. યે શેઝાદીઓ એ દુનિયામાં મશહૂર યુનીવર્સીટી સી ડોકટોરેટ (PhD) હાંસિલ કીધી છે. શેહ્ઝાદી ડો. બઝઅત તાહેરા બાઈસાહેબા શિકાગો યુનીવર્સીટી માં પઢાવે છે, પ્રોફેસર (professor) છે અને હાર્વર્ડ યુનીવર્સીટી સી PhD હાંસિલ કીધું છે અને દરાસાત આલીયાહ અને તકરીબ કમિટી ના અમીનાહ છે. શેહ્ઝાદી ડો. બઝઅત સૈફીયાહ બાઈસાહેબાએ ઓક્સફોર્ડ યુનીવર્સીટી સી ઇસ્લામ ની તારીખ માં PhD હાંસિલ કીધું છે અને અંગ્રેઝી અદબ માં મિસર ની અમેરિકન યુનીવર્સીટી સી BA હાંસિલ કીધું છે ને દાએરાતુત તાલીમ ના અમીનાહ છે અને હર હફ્તા સાત સબકના હલકા પઢાવે છે. શેહ્ઝાદી બઝઅત તૈયેબાહ બાઈસાહેબા યે લંડન યુનીવર્સીટી સી BA હાંસિલ કીધું છે અને ઇખ્વાનુસ સફાહ ના મકાલાત ના સિલસિલા ના લિખનાર છે અને ઝવાજ કમિટી ના અમીનાહ છે. શેહ્ઝાદી ફાતેમા બાઇસાહેબા યે મિસર માં અમેરિકન યુનીવર્સીટી સી psychology માં BA હાંસિલ કીધું છે અને ફાતેમી મદરસા અને ફાતેમી મરસીયાહ પાર્ટી ના અમીનાહ છે. શેહ્ઝાદી અરવા બાઇસાહેબા હાફેઝતુલ કુરઆન છે, Institute of Human Technology Mumbai સી Certified Counselor છે, અને ફાતેમી મદરસા ના અમીનાહ છે.

 

૩ દિન મખ્સૂસ સબક

૨૭ મી રાત, અને એહના પછી ની બે રાત (૨૮ મી અને ૨૯ મી રાત), મૌલાનલ મિનઆમ યે ઇવાન ફાતેમી માં મગરીબ અને ઈશા ની નમાઝ પઢાવી, અને સબક વાસ્તે જલવા અફરોઝ થયા, જે મુમીનીન,  શેહ્ઝાદાઓ અને શેહ્ઝાદીઓ ના હલકામાં મુસલસલ સબક પઢે છે, યે સગલાને ઇલ્મ લદુનની પઢાયુ. ઘણા મુમીનીન મુંબઈ માજ રહે છે યા ખાસ સબક વાસ્તે મુંબઈ આયા થા, અને ઘણા મુમીનીન closed video broadcasting સી શામિલ થયા. ( સબક ની તફસીલ આખિર માં છે).

ખુશી ના પ્રોગ્રામો

હર રોઝ મૌલાના યે મગરીબ ઈશા અને ફજેરની નમાઝ ઇમામત સી પઢાવી, અને સૈયદના કુત્બુદ્દિન રી.અ. ની ઝિયારત કીધી. રાતે મુમીનીન યે મૌલાનાની શુકુર ની ઝીયાફત કરવાનું શરફ હાંસિલ કીધું. સગલા સબક માં હાઝીર થાનાર ને ભી ઇઝન હતું, અને સગલાએ દારુસ સકીના માં લાઈટ સી સંઘારા હુઆ ઝાડો ના સાયા માં ઘનું લુત્ફ લીધું. એક રાતે સગલા મુમીનીન યે barbeque માં લઝઝત લીધી, અને બીજી રાત “ચાટ પ્રોગ્રામ” હતો, live catering counters ના સાથે, એહમાં લઝઝત લીધી.

૨૬ જાન્યુઅરી, હિન્દુસ્તાન ના Republic Day માં, ફજેર માં ઝિયારત પછી, મૌલાના યે દારુસ સકીના ના ગાર્ડન માં flag hoisting ceremony વાસ્તે પધારા. એ દિન મુમીનીન મુમેનાત અને ફર્ઝંદો તમામ દિન sports program માં શામિલ થયા. ફજેર માં મુમીનીન વાસ્તે cricket match અને tug of war હતું. જેના પછી મૌલાના trophy ceremony ના વાસ્તે પધારા. પછી બપોરે મુમેનાત વાસ્તે પરદા ના પાછળ sports નો પ્રોગ્રામ હતો. નાહના મોહટા સગલા મોહબ્બત ના લોગો શામિલ થયા અને ઘની મઝા કીધી, અને શેહ્ઝાદાઓ અને શેહ્ઝાદીઓ ભી એહમાં શામિલ થયા. 

૨૯ મી રબી ઉલ આખર, સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ., મૌલાના કુત્બુદ્દીન રી.અ. ના મીલાદ ની દરીસ અને ખુશી ની મજલીસ વાસ્તે ઇવાન ફાતેમી માં જલવા અફરોઝ થયા, અને પછી મગરીબ અને ઈશા ની નમાઝ થઇ અને નવા મહિના – જુમાદીલ ઉલા- ની પેહલી રાત ની મજલીસ થઇ. પોલીસ બેન્ડ ખુશી સી બેન્ડ વજાયું, અને ફટાકડા સી આસમાન રોશન થયુ.

આ મિસલ ખુશી ના મીકાત મૌલાના ફખરુદ્દીન ત.ઉ.શ. ના અબવી સાયા માં હમેશા આવતા રહે. અલ્લાહ તઆલા અપના રુહાની બાવાની ઉમર શરીફ ને કયામત ના દિન લગ દરાઝ કરે, અને અપને તાઅત, શુકુર અને સબર કરવાની હમેશા તૌફિક આપે, અને ઇલ્મ હાંસિલ કરવાની યારી આપે.

 

મીલાદ ના દિન માં વધાવાનો પ્રોગ્રામ

મીલાદ ના દિન, મુમેનાત બેહનો ને દારુસ સકીના માં ઇઝન હતું. વહાં સગલાને ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ને વધાવાનું અને કદમબોસ થાવાનું શરફ મીલું.

 

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના  શેહ્ઝાદીયો ને હદ્દીયત અને લકબ ઇનાયત.

મૌલાના યે સૈયદના કુબુદ્દીન રી.અ. ના પાંચ શેહ્ઝાદીયો ને હદ્દીયત અને લકબ નું અઝીમ શરફ ઇનાયત ફર્માયું. સગલા શેહ્ઝાદીયો યે આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત ૫૨ માં, ૫૩ માં અને ૫૪ માં દાઈ સી હાંસિલ કીધી છે, અને ઇલ્મ ના બલંદ મબલગ ને પોહ્ન્ચા છે. યે ઇલ્મ પર દલાલત કરતા હુવા અને સગલા એ જે દાવત ની ખિદમત કીધી છે એહની ઝિકર કરતા હુવા, સૈયદનલ મિનઆમ યે સગલા ને હદ્દીયત નું શરફ અતા ફર્માયું. શેહ્ઝાદી ડો. બઝઅત તાહેરા બાઈસાહેબાને મૌલાના યે યાકૂતત દાવતિલ હક લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી ડો. બઝઅત સૈફીયાહ બાઈસાહેબાને મૌલાના યે ઝમર્રુદત દાવતિલ હક લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી બઝઅત તૈયેબાહ બાઈસાહેબાને મૌલાના યે લુલુઅતે દાવતિલ હક લકબ ઈનાયત ફર્માયું. શેહ્ઝાદી ફાતેમા બાઈસાહેબાને મૌલાના યે જુમાનાહે દાવતિલ હક લકબ ઈનાયત ફર્માયું અને શેહ્ઝાદી અરવા બાઈસાહેબાને મૌલાના યે મરજાનતે દાવતિલ હક લકબ ઈનાયત ફર્માયું.

સૈયદના કુત્બુદ્દીન રી.અ. ના શેહ્ઝાદીઓ એ કોલેજમાં અને યુનીવર્સીટી માં મોટી ડીગ્રીઓ હાંસિલ કીધી છે. યે શેઝાદીઓ એ દુનિયામાં મશહૂર યુનીવર્સીટી સી ડોકટોરેટ (PhD) હાંસિલ કીધી છે. શેહ્ઝાદી ડો. બઝઅત તાહેરા બાઈસાહેબા શિકાગો યુનીવર્સીટી માં પઢાવે છે, પ્રોફેસર (professor) છે અને હાર્વર્ડ યુનીવર્સીટી સી PhDહાંસિલ કીધું છે અને દરાસાત આલીયાહ અને તકરીબ કમિટી ના અમીનાહ છે. શેહ્ઝાદી ડો. બઝઅત સૈફીયાહ બાઈસાહેબાએ ઓક્સફોર્ડ યુનીવર્સીટી સી ઇસ્લામ ની તારીખ માં PhDહાંસિલ કીધું છે અને અંગ્રેઝી અદબ માં મિસર ની અમેરિકન યુનીવર્સીટી સી BAહાંસિલ કીધું છે ને દાએરાતુત તાલીમ ના અમીનાહ છે અને હર હફ્તા સાત સબકના હલકા પઢાવે છે. શેહ્ઝાદી બઝઅત તૈયેબાહ બાઈસાહેબા યે લંડન યુનીવર્સીટી સી BAહાંસિલ કીધું છે અને ઇખ્વાનુસ સફાહ ના મકાલાત ના સિલસિલા ના લિખનાર છે અને ઝવાજ કમિટી ના અમીનાહ છે. શેહ્ઝાદી ફાતેમા બાઇસાહેબા યે મિસર માં અમેરિકન યુનીવર્સીટી સી psychologyમાં BAહાંસિલ કીધું છે અને ફાતેમી મદરસા અને ફાતેમી મરસીયાહ પાર્ટી ના અમીનાહ છે. શેહ્ઝાદી અરવા બાઇસાહેબા હાફેઝતુલ કુરઆન છે, Institute of Human Technology MumbaiસીCertifiedCounselorછે, અને ફાતેમી મદરસા ના અમીનાહ છે.