શાબાન ની ૧૫ મી રાતે, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ અને વશેક ની નમાઝ બેકર્સફીલ્ડ, અમેરીકા માં પઢાવી. સૈયદના યે વસીલા માં મુમિનીન વાસ્તે ઘની દોઆ ફરમાવી, અને યે મુબારક રાત ના શરફ ની ઝિકર ફરમાવી.