સૈયદના ફખરુદ્દીન શેહરે રમઝાન ના મહિના માં હર રવિવારે ફજેરે સાત વાગ્યે (ઇન્ડિયન ટાઈમ) બેઠક વાસ્તે તશરીફ લાવશે ઇન્શાઅલ્લાહ. ઇન્ટરનેટ ના ઝરીએ આ બેઠક માં મુમિનીન હઝરત ઈમામીયા માં વાજેબાત અરઝ કરવાનું શરફ હાસિલ કરી શકશે.

જે મુમિનીન ને બેઠક નો ટાઈમ લેવો હોઈ તો [email protected] પર ઈમેલ કરે યા આ નંબર +918828227864 પર વોટ્સએપ કરે.

ઝકાત અને વાજેબાત નો હિસાબ કઈ તરાહ થાઈ એના બારા માં ઝિયાદા માલૂમાત વાસ્તે અને આ સાલ ના વાજેબાત ના ફોર્મ વાસ્તે આ લિંક પર ક્લિક કરો 


રવિવાર ૪ રમઝાન - ૨૬ એપ્રિલ 

રવિવાર ૧૧ મી રમઝાન - ૩ મે

રવિવાર ૧૮ મી રમઝાન - ૧૦ મે

રવિવાર ૨૫ રમઝાન - ૧૭ મે