મૌજૂદા હાલાત ને મદ્દે નઝર રાખતા હુઆ મુમિનીન શેહરે રમઝાન ના મુબારક મહિના માં હર શનિવારે રાતે ૯:૩૦ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) સૈયદના ત.ઉ.શ. ની હઝરત માં Zoom પર વાજેબાત ની બેઠક માં શામિલ થઇ શકશે. ઝકાત વાજેબાત નો હિસાબ કઈ તરાહ કરવું, અને ૧૪૪૨ હિ. ના વાજેબાત ના ફોર્મ વાસ્તે યહાં ક્લિક કરો.

બેઠક માં શામિલ થવા પહેલા પોતાનું નામ નોંધ કરાવે. નામ નોંધ કરાવાને
૧) “araz”, આ શબ્દ આ નંબર પર વૉટ્સએપ કરે: +917867865354 યા
૨) [email protected] પર ઈમેલ કરે, યા
૩) આ લિંક પર ક્લિક કરે