સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. શેહરુલ્લાહ અલ મોઅઝઝમ માં હર રોઝ દારુસ સકીના, મુંબઈ માં ફજેર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા ની નમાઝ ઇમામત સી પઢાવસે, ઇન્શાઅલ્લાહો તઆલા. મગરિબ અને ઈશા ની નમાઝ બાદ મુમિનીન ને ઇવાને ફાતેમી માં ઇફતાર ના જમણ નું ઇઝન છે.

રમઝાન ના પહેલાં દસ્કા ના અમલ ની વિગત માટે યહાઁ ક્લિક કરો