શાબાન ની ૧૫ મી રાતે રવિવાર ૨૯ મી એપ્રિલ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઇશા ની નમાઝ અને થમ વશેક ની નમાઝ પઢાવસે, બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા માં ઇન્શા અલ્લાહો તઆલા.

મુમિનીન આ મીસલ અમલ કરે