મીસાક ની મજલિસ
દાવત ની નેહેજ છે કે મુમિનીન મીસાક ની તજદીદ કરે (દુબારા મીસાક આપે). સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને Zoom પર મુમિનીન ના મીસાક લેવાની રઝા ફરમાવી છે. મુમિનીન સોમવારે સાંજે ૬ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ) મીસાક ની મજલિસ માં આ લિંક પર ક્લિક કરીને શામિલ થાઈ

મીસાક ની મજલિસ ની અદબ
મીસાક ની મજલિસ માં મુમિનીન કૌમી લિબાસ માં બેઠે અને એમ ઝરૂરી છે કે પોતાના પૂરા નામ સાથે શામિલ થાઈ અને પોતાનો વીડિયો ચાલુ રાખે અને પોતે કેમેરા માં નઝર આવે. જેની વીડિયો ચાલુ નહિ હોઈ તો એમને વેટિંગ રૂમ માં ઠેહરાવા માં આવશે જહાં લગ પોતાનો વીડિયો ચાલુ કરી શકે.

જદીદ મીસાક (નવા મીસાક)
જે સગલા નવા મીસાક આપવા ચાહતા હોઈ તે આ ઈમેલ એડ્રેસ પર ઈમેલ કરે [email protected] યા “Chat” આ શબ્દ આ નંબર પર વોટ્સએપ કરે +917867865354, યા યહાં ક્લિક કરીને સેન્ડ દબાવે