જુમાદલ ઉલા ની ૧૦ મી રાતે (૧૫ મી જાન્યુઆરી, મંગળવાર) મૌલાતોના ફાતેમા ની શહાદત ના મીકાત પર , સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.), દારુસ સકીના, મુંબઈ માં મગરિબ અને ઇશા ની નમાઝ બાદ મજલિસ માં તશરીફ લાવશે. મજલિસ બાદ તમામ મુમિનીન ને સલવાત ના જમન નું ઇઝન છે.

મુમિનીન આ મિસલ અમલ કરે.