સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની માનનીય બોમ્બે હાઈ કોર્ટ માં ગવાહી ૨૯ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે પૂરી થઈ. આપ ની ગવાહી ૨૭ દિન લગ થઈ. હવે પછી ના ગવાહ ના ક્રોસ એકઝામીનેશન વાસ્તે આઠ ઓગસ્ટ ૨૦૧૯ ના દિવસે કોર્ટ આદેશ આપશે.