સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અરફા ના મુબારક દિન માં દારુસ સકીના, થાણા માં ઝોહર અને અસર ની નમાઝ પઢાવસે, ઇન્શાઅલ્લાહો તઆલા. (૯ મી ઝીલહજ – સોમવાર નો દિન, ૨૦ મી ઓગસ્ટ).

સૈયદના તાહેર ફખરુદ્દીન ઈદ ની રાતે દારુસ સકીના થાણા માં મગરિબ અને ઈશા ની નમાઝ અને વશેક ની નમાઝ પઢાવશે (૧૦ મી ઝીલહજ ની રાત – સોમવાર નો દિન, ૨૦ ઓગસ્ટ) અને ઈદ ના મુબારક દિન માં ફજેર ની નમાઝ અને ઈદ ના ખુત્બા ની નમાઝ સૈયદના ત.ઉ.શ. પઢાવશે (૧૦ મી ઝીલહજ – મંગળવાર નો દિન, ૨૧ મી ઓગસ્ટ). ખુત્બા નમાઝ અને ઝબીહત ના બાદ સૈયદના ત.ઉ.શ. ઈદ ઉલ અદહા ની ખુશી ની મજલીસ માં જલવા અફરોઝ થાશે, ઇન્શાઅલ્લાહો તઆલા.