સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૮ મી ઝીલહજ – બુધવાર ના દિન, ૨૯ મી ઓગસ્ટ ફજેરે ૧૦ વાગે દારુસ સકીના, થાણા માં, વાઅઝ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થાસે ઇન્શાઅલ્લાહો તઆલા. વાઅઝ બાદ ઇમામત સી ઝોહર અને અસર ની નમાઝ થાસે. સૈયદના ત.ઉ.શ. યે મુબારક દિન માં મુમિનીન મુમેનાત અને એના ફરઝંદો નો મીસાક લેશે. મગરિબ બાદ મુમિનીન ને ઇફતાર ના જમણ નું ઇઝન છે.