માઝૂનુદ દાવતિલ ગર્રા ડૉ. સૈયદી અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અતાલલ્લાહો બકાઅહુશ શરીફ ની પહેલી બેઠક આ શનિવારે ચોથી શાબાન (૨૮ માર્ચ) રાખવા માં  આવી  છે. બેઠક માં મુમિનીન પોતાની અરઝો ખાનગી માં કરી શકશે. જે મુમિનીન ને બેઠક નો ટાઈમ લેવો હોઈ તો આ ઈમેલ પર અરઝ કરે ([email protected]) યા આ  નંબર (918828227864) પર  વોટ્સએપ કરે.