ઝાહરા હસનાત અને ફાતેમી દાવત ની મસઉલ કમિટી “Pillars of Health” નું વેબિનાર પેશ કરે છે. કૌમી સંવાદ ના સિલસિલા માં આ બીજું લાઈવ વેબિનાર છે. આ વેબિનાર માં સેહત ના અહમ પહેલુઓ જેમકે બચ્ચાઓ નું રસીકરણ, ઓસ્ટીયોપોરોસિસ, હૃદય ની સેહત, ક્રોસિન જેવી ગોળીઓ નું લેવું, અને અન્ય પહેલુઓ પર વાત થશે.

તારીખ: ૬ નવેમ્બર ૨૦૨૧
વખત: રાતે ૯ વાગ્યે (ઇન્ડિયા ટાઈમ)

વેબિનાર માં શામિલ થવાને આ ફોર્મ ભરશો

  • વેબિનાર વાસ્તે Zoom લિંક
  • વેબિનાર વાસ્તે Facebook લિંક