જુમાદિલ ઉખરા ની ૨૧ મી અને ૨૨ મી રાત મગરિબ અને ઈશા ની નમાઝ બાદ ખતમુલ કુરઆન ની ની મજલીસ દારુસ સકીના માં અક્દ થાસે, ઇન્શાઅલ્લાહો તઆલા.

ઉર્સ મુબારક ની રાત, જુમાદિલ ઉખરા ની ૨૩ મી રાત, જુમોઆ નો દિન શનિવાર ની રાત, (Friday 9th March), અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મગરિબ અને ઈશા ની નમાઝ પઢાવશે અને તે બાદ ઉર્સ મુબારક ની મજલીસ માં જલવા અફરોઝ થાસે, ખતમુલ કુરઆન ના બાદ કસાઈદ ની તિલાવત થાસે.

ઉર્સ મુબારક ના દિન, જુમાદિલ ઉખરા ની ૨૩ મી, શનિવાર નો દિન (Saturday, 10th March) સૈયદના ફખરુદ્દીન ૧૧ વાગે ખતમુલ કુરઆન ની મજલીસ અક્દ ફર્માવસે અને તે બાદ તખ્ત ઈમામી પર જલવા અફરોઝ થઇ ને વાઅઝ ફરમાવશે.

મુમિનીન, મુમેનાત અને એહના ફર્ઝંદો ને આ તીન રાત અને ઉર્સ મુબારક ના દિન સલવાત ના જમણ નું ઇઝન છે.