ઘણા લોગો એમ સવાલ કરે છે કે ઇસ્લામ ની શરીઅત માં દાઢી રાખવાનું ફરમાન શું કામ છે? દાઢી રાખવા માં શું ફાયદા છે?

શું એ રસુલુલ્લાહ સ.અ.વ. ની સુન્નત છે?

દાઢી શું ચીઝ પર દલાલત કરે છે?

મજાલિસુલ હિકમત ની ૩૬ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.