ઘણા લોગો ઇન્કાર કરે છે કે જિન ભૂત જેવી કોઈ ચીઝ નથી. કુરાને મજીદ માં જિન ના બારા માં તો ઘણી આયતો છે, અને એની ઘણી અલગ માઅના છે, બલ્કે એક આખી સુરત નું નામ સુરતુલ જિન છે.

જિન ભૂત શું ચીઝ છે? એનો પેદા થવાનો સબબ શું છે? શું સગલા જિન એક સરખા છે? જિન ભૂત સી બચાવ કઈ તરાહ થઇ શકે?

મજાલિસુલ હિકમત ની ૨૬ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.