દુનિયા મુસીબત અને બલાનું ઘર છે. મુમિન હિમ્મત અને હોસલો બલંદ રાખીને ઝિંદગી કઈ તરાહ ગુઝારે? આવા હાલાત માં હિમ્મત સી આખેરત નો તોશો કઈ તરાહ કરે?

અગર કોઈને દુનિયા માં રોઝી ની તંગી ના સબબ, રિશ્તાઓ માં યા સેહત માં મુશ્કિલ ના સબબ હમ ગમ થઈ જાઈ તો શું કરે. આ સગલા ઉમૂર માં હિમ્મત રાખવાને એક નાદિર નુસખો છે અને એ શિખામણ કુરાને મજીદ માં છે. એ નુસખો શું છે?

હોસલો બલંદ રાખવાને રસુલુલ્લાહ સ.અ.વ. એ કઈ તસ્બીહ કરવાનું ઇરશાદ ફરમાવ્યું છે? અમીરુલ મુમિનીન એ શું ઇરશાદ ફરમાવ્યા છે? અને મવાલી તાહેરીન ના અમલ માં શું હિદાયત છે?

મજાલિસુલ હિકમત ની ૫૩ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.