શું કોઈ ને ભી દુનિયા માં પેહચાનો છો જેની ઝિંદગી મુશ્કિલ સી ખાલી હોઈ - અમીર હોઈ યા ગરીબ? દુનિયા ના લોગો ને તકલીફ, મુસીબત મશકકત આવતીજ રહે છે.

મુમિન દુનિયા ના આ માહોલ માં સુકૂન કઈ તરાહ હાસિલ કરી શકે? પરેશાની અને ફિકર વગર ઝિંદગી કઈ તરાહ ગુઝારે?

મવાલી તાહેરીન શું નુસખા બતાવે છે? અમીરુલ મુમિનીન સ.અ. ના શું ઇરશાદાત છે?

દુનિયા માં મુશ્કિલ મુસીબત શું કામ આવતીજ રહે છે?

મજાલિસુલ હિકમત ની ૪૩ મી મજલિસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આ સવાલો ના જવાબ ફરમાવે છે.