સન ૧૪૪૦હિ. નું એક ખૂબસૂરત કેલેન્ડર અહમ મીકાતો, અંગ્રેઝી તારીખ સાથે ફાતેમી દાવત ની વેબસાઈટ પર પેશ કરીયે છે.

કેલેન્ડર ની સી.એસ.વી. ફાઈલ થોડા વકત માં વેબસાઈટ પર મુકવા માં આવશે ઇન્શાઅલ્લાહ